નવીન પંચામૃત પાર્લર


આજરોજ પંચમહાલ ડેરી દ્વારા સંચાલિત ” નવીન પંચામૃત પાર્લર” નું ઉદ્ઘાટન પંચામૃત ડેરીના ચેરમેન માન.શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ દ્વારા કરવામાં આવ્યું