IMG-20141126-WA0038

રાષ્ટ્રિંય દૂધ દિવસની ઉજવણી

[slideshow_deploy id=’659′]

વ્યકિતગત અને સામુહિક વિકાસની અનેકવિધ યોજનાઓ સરકારે અમલી કરી છે જેનો લાભ મેળવી આપણે રાજયના વિકાસમાં ફાળો આપીએ. ગતીશીલ ગુજરાત હેઠળ રાજયના માનનિય મુખ્યસમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ગુજરાતની પ્રગતિને અવિરત જાળવી રાખી છે. તે સાથે મહિલાઓને ઉત્કલર્ષક સાથે સ્વમચ્છ્તા, શૌચાલય અને કુપોષણ ક્ષેત્રે રાજયમાં નેત્ર દિપક કામગીરી થઇ રહી છે. વડાપ્રધાન જનધન યોજના, સ્વાકવલંબન કાર્યક્રમ સાથે મા અમૃતમ યોજનાઓ સરકારે આપી રાજય અને દેશને વિકાસોન્મુાખ માટે ગતિશીલ કર્યા છે જેમાં આપણા સૌનો ફાળો પણ જરૂરી છે તેમ માર્ગ અને મકાન, પાટનગર યોજના રાજયમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે ગોધરાની પંચમહાલ ડેરી ખાતે યોજાયેલા રાષ્ટ્રીીય દૂધ દિવસ ઉજવણી સમારોહની મહેમાનપદેથી જણાવ્યુંી હતું.
પંચમહાલક જિલ્લા સહકારી દૂધ ઉત્પારદન સંધના ચેરમેન અને શહેરાના ધારાસભ્યમ અને સમારોહના અધ્ય ક્ષ સ્થાજનેથી શ્રી જેઠાભાઇ આહિરે(ભરવાડ) જણાવ્યું હતુંકે પંચમહાલ ડેરીએ ગુજરાતભરમાં સૌ પ્રથમ પશુ સારવારની ૧૦૮ની જેવી મોબાઇલ સેવા શરૂ કરી છે. જિલ્લાઠમાં આજે ૮.૫ લાખ લીટર દુધ દૈનિક ઘોરણે એકત્ર કરવામાં આવે છે. તે સાથે રૂા. ૮૮૫ કરોડનું ટર્ન ઓવર પંચમહાલ ડેરી કરેક છે. જેનો સીધો લાભ દૂધ મંડળીના એકે એક સભાસદને મળયો છે. ધારાસભ્યક અને ચેરમેનશ્રીએ દૂધમાં ભેળસેળ ન કરવા, સ્વડચ્છ તા રાખવા અને પાડી વાછરડીને પુરતું દાણ આપવા ઉપસ્થિમત પશુપાલકોને જણાવ્યુંય હતું.
આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એમ. એસ. ગઢવીએ સ્વભચ્છવતા વિશે, ડો.પી.કે. શ્રી વાસ્તદવે આરોગ્યુ અને કુપોષણ વિશેક પ્રાસંગિક ઉદબોધન કર્યા હતાં.
ઉજવણી સમારોહના સ્વાસગતમાં પંચમહાલ દૂધ ડેરીના મેનેજીંગ ડીરેકટર શ્રી સુરેશ પટેલે શાબ્દિ ક સ્વાછગત સાથે શ્વેચત ક્રાંતિના પ્રણેતા અને જેમના જન્મસ દિવસે રાષ્ટ્રી ય દૂધ દિવસની ઉજવણી થાય છે તેવા ડો વર્ગીસ કુરીયનના જીવન કવન અને કાર્યોની વિગતો આપી હતી.
રાષ્ટ્રી ય દુધ દિવસ ઉજવણી કાર્યક્રમમાં કાલોલની ધારાસભ્યતશ્રી અરવિંદસિંહ રાઠોડ, મોરવા(હ)ના ધારાસભ્યિ શ્રીમતી નિમિષાબેન સુથાર, પંચમહાલ જિલ્લાસ કલેકટર પી.ભારથી, જિલ્લાધ વિકાસક અધિકારી ડો.રતનકુંવર ગઢવી ચારણ સહિત પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાલની દૂધ મંડળીઓના ચેરમેન સભ્યોર વિશાળ સંખ્યાામાં આ પ્રસંગે ઉપસ્થિંત રહયાં હતાં.

Tags: No tags

Comments are closed.