જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર અને પ્રદર્શન March 28, 2023 | No Comments તારીખ-૨૭/૦૩/૨૦૨૩ ના રોજ ચાંદણગઢ ખાતે પંચામૃત ડેરી ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ ના વિશેષ ઉપસ્થિતીમાં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર અને પ્રદર્શન યોજવામાં આવ્યુંઆ પ્રસંગે મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા Uncategorized