નવીન પંચામૃત પાર્લર

આજરોજ પંચમહાલ ડેરી દ્વારા સંચાલિત ” નવીન પંચામૃત પાર્લર” નું ઉદ્ઘાટન પંચામૃત ડેરીના ચેરમેન માન.શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ દ્વારા કરવામાં આવ્યું

લેટ્સ રાઈડ પંચામૃત બાઈક રેલી

તારીખ -૫/૩/૨૦૨૩ ના રોજ ૫૦ વર્ષની સુવર્ણ જયંતિ મહોત્સવ ની ઉજવણી પ્રસંગે પંચામૃત ડેરી દ્વારા દૂધ સંઘના કાર્ય ક્ષેત્રના ૩ જિલ્લામાંથી ૧૮ તાલુકામાંથી પસાર થતી […]