WhatsApp Image 2018-03-31 at 12.59.27 PM

મોટી સરસણ શીતકેન્દ્ર ખાતે તા ૩૧-૦૩-૨૦૧૮ ના રોજ “મિલ્ક ડે” તથા NDDB દ્વ્રારા રાષ્ટ્રીય ડેરી યોજના અંતર્ગત ગ્રામ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો

મોટી સરસણ શીતકેન્દ્ર ખાતે તા ૩૧-૦૩-૨૦૧૮ ના રોજ મિલ્ક ડે તથા  NDDB દ્વ્રારા રાષ્ટ્રીય ડેરી યોજના અંતર્ગત ગ્રામ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.જે પ્રસંગે દૂધ મંડળીના ચેરમેનશ્રીઑ, સેક્રેટરીશ્રીઓ તથા મંડળીના કમિટી સભ્યોએ ભાગ લીધો હતો

WhatsApp Image 2018-03-19 at 2.41.45 PM

શ્રી જેઠાભાઇ. જી . આહીર સહકારી કાયદા ની જોગવાઇઓ મુજબ પુન: આગામી અઢી વર્ષ માટે બીન હરીફ ચેરમેન પદે ચૂંટાયા

ધી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમીટેડ,ગોધરા ની ચેરમેન પદ ની ચુંટણી શ્રી આશીષ કુમાર (IAS) ,ચુંટણી અધિકારીશ્રી અને આસિસ્ટન્ટ કલેકટર (ગોધરા પ્રાંત) દ્વારા તા. ૧૯/૦૩/૨૦૧૮ ને સોમવારના રોજ યોજવામાં આવેલ જેમાં શ્રી જેઠાભાઇ. જી . આહીર સહકારી કાયદા ની જ ...

WhatsApp Image 2018-03-10 at 2.43.51 PM

શહેરા ખાતે તા ૧૦-૦૩-૨૦૧૮ ના રોજ “મિલ્ક ડે” તથા NDDB દ્વ્રારા રાષ્ટ્રીય ડેરી યોજના અંતર્ગત ગ્રામ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો

શહેરા ખાતે તા ૧૦-૦૩-૨૦૧૮ ના રોજ મિલ્ક ડે તથા  NDDB દ્વ્રારા રાષ્ટ્રીય ડેરી યોજના અંતર્ગત ગ્રામ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.જે પ્રસંગે દૂધ મંડળીના ચેરમેન શ્રીઑ, સેક્રેટરીશ્રીઓ તથા મંડળીના કમિટી સભ્યોએ ભાગ લીધો હતો.