27073343_1781675125241236_2096992105786803445_n

પંચમહાલ ડેરી ના ચેરમેન અને શહેરા ના ધારાસભ્ય , શ્રી જેઠાભાઈ ભરવાડ ને ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનની ચૂંટણી માં વાઇસ ચેરમેન પદે શ્રી જેઠાભાઇ ભરવાડની બિનહરીફ વરણી થઈ

પંચમહાલ ડેરી ના ચેરમેન અને શહેરા ના ધારાસભ્ય , શ્રી જેઠાભાઈ ભરવાડ ને ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનની ચૂંટણી માં વાઇસ ચેરમેન પદે શ્રી જેઠાભાઇ ભરવાડની બિનહરીફ વરણી થઈ

22281536_1589533444418700_61175754217545722_n

શહેરા તાલુકાના તાડવા મુકામે “દૂધ શીત કેન્દ્ર” નું ભૂમિપૂજન કરવામાં આવ્યું

શહેરા તાલુકા ના તાડવા ગામે ગુજરાત રાજ્ય ના માનનીય મંત્રી શ્રી બાબુભાઇ બોખીરીયા સાહેબ તથા શહેરા તાલુકા ના લોકલાડીલા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ સાહેબ ના વરદ હસ્તે નિર્માણ થનાર નવીન "દૂધ શીત કેન્દ્ર" નું ભૂમિપૂજન કરવા માં આવ્યું.