શ્રી જેઠાભાઇ. જી . આહીર સહકારી કાયદા ની જોગવાઇઓ મુજબ પુન: આગામી અઢી વર્ષ માટે બીન હરીફ ચેરમેન પદે ચૂંટાયા


ધી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીમીટેડ,ગોધરા ની ચેરમેન પદ ની ચુંટણી શ્રી આશીષ કુમાર (IAS) ,ચુંટણી અધિકારીશ્રી અને આસિસ્ટન્ટ કલેકટર (ગોધરા પ્રાંત) દ્વારા તા. ૧૯/૦૩/૨૦૧૮ ને સોમવારના રોજ યોજવામાં આવેલ જેમાં શ્રી જેઠાભાઇ. જી . આહીર સહકારી કાયદા ની જોગવાઇઓ મુજબ પુન: આગામી અઢી વર્ષ માટે બીન હરીફ ચેરમેન પદે ચૂંટાયેલ છેWhatsApp Image 2018-03-19 at 2.49.51 PM WhatsApp Image 2018-03-19 at 2.36.08 PM WhatsApp Image 2018-03-19 at 2.36.00 PM WhatsApp Image 2018-03-19 at 2.36.03 PM WhatsApp Image 2018-03-19 at 2.41.50 PM WhatsApp Image 2018-03-19 at 2.41.46 PM WhatsApp Image 2018-03-19 at 2.41.45 PM WhatsApp Image 2018-03-19 at 2.41.43 PM