શહેરા ખાતે તા ૧૦-૦૩-૨૦૧૮ ના રોજ “મિલ્ક ડે” તથા NDDB દ્વ્રારા રાષ્ટ્રીય ડેરી યોજના અંતર્ગત ગ્રામ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો March 11, 2018 | No Comments શહેરા ખાતે તા ૧૦-૦૩-૨૦૧૮ ના રોજ મિલ્ક ડે તથા NDDB દ્વ્રારા રાષ્ટ્રીય ડેરી યોજના અંતર્ગત ગ્રામ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.જે પ્રસંગે દૂધ મંડળીના ચેરમેન શ્રીઑ, સેક્રેટરીશ્રીઓ તથા મંડળીના કમિટી સભ્યોએ ભાગ લીધો હતો. Uncategorized