118647531_3441484202556939_5469219779126345652_n

“ફ્રોઝન સિમેન સ્ટેશન” નું લોકાર્પણ ધનોલ ખાતે કરવામાં આવ્યું.

આજરોજ માનનીય ગુજરાત રાજ્ય ના મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા સાહેબ(પાણી પુરવઠો,પશુપાલન અને ગ્રામ ગૃહનિર્માણ) ના વરદ હસ્તે તથા રાજ્ય કક્ષા ના મંત્રી શ્રી બચુભાઇ ખાબડ સાહેબ, દાહોદ ના સાંસદ શ્રી જશવંતસિંહજી ભાભોર ,કાલોલ ના ધારાસભ્યશ્રી સુમનબેન ચૌહાણ,પશુપાલન સચિવ શ્રી નલિનભાઈ ઉપાધ્યાયજી,પશુપાલન નિયામકશ્રી ડો ફાલ્ગુનીબેન ઠાકર, પંચમહાલ જિલ્લા સમાહર્તા શ્રી અમિત અરોરા જી,જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહ જી ,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી લીનાબેન પાટીલ ની પ્રેરક ઉપસ્થિતિમાં પંચામૃત ડેરી ના ઘટક અંતર્ગત ધનોલ ખાતે પશુપાલકોના પશુ સુધારણા માટે ઉચ્ચ ઓલાદ ના પશુઓના ગુણવત્તાયુક્ત સિમેન મળી રહે તે માટે 118519686_3441487249223301_340867976729225735_o 118648453_3441487645889928_8143010423958553600_o 118655135_3441484399223586_352016384764347062_o 118483800_3441486052556754_8523428186170030664_o 118637786_3441485709223455_4781914184418989878_o 118628203_3441484902556869_2921643442278258143_o 118652040_3441484742556885_4353375998364252279_o 118556732_3441484582556901_2299879721915661596_o 118647531_3441484202556939_5469219779126345652_n કરવામાં આવ્યું.

Tags: No tags

Comments are closed.