50th AGM 2023

પંચામૃત ડેરી ની “૫૦ મી વાર્ષિક સાધારણ સભા” યોજાઇ

તા.૧૨-૦૮-૨૦૨૩ ના રોજ પંચામૃત ડેરી ખાતે “૫૦ મી વાર્ષિક સાધારણ સભા” યોજાઇ હતી . જેમાં પંચામૃત ડેરી ના માનનીય ચેરમેન સાહેબ શ્રી જેઠાભાઇ ભરવાડ દ્વારા વાર્ષિક સાધારણ સભા માં પ્રાસંગિક ઉપબોધન આપ્યું હતું. જે દરમિયાન વિવિધ પ્રતિયોગિતામાં વિજેતા દૂધ મંડળી ને એવોર્ડ અને ૫૦ વર્ષના મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતા.

Comments are closed.