પંચામૃત ડેરી ની “૪૫ મી વાર્ષિક સાધારણ સભા” યોજાઇ


 

 

WhatsApp Image 2018-05-05 at 2.04.54 PM WhatsApp Image 2018-05-05 at 2.04.55 PM WhatsApp Image 2018-05-05 at 2.04.56 PM WhatsApp Image 2018-05-05 at 2.04.57 PM WhatsApp Image 2018-05-05 at 2.04.58 PM WhatsApp Image 2018-05-05 at 2.04.59 PM WhatsApp Image 2018-05-05 at 2.05.00 PM

તા.૦૫-૦૫-૨૦૧૮ ના રોજ પંચામૃત ડેરી ખાતે “૪૫ મી વાર્ષિક સાધારણ સભા” યોજાઇ હતી . જેમાં પંચામૃત ડેરી ના માનનીય ચેરમેન સાહેબ શ્રી જેઠાભાઇ ભરવાડ દ્વારા વાર્ષિક સાધારણ સભા માં પ્રાસંગિક ઉપબોધન આપ્યું હતું. જે દરમિયાન વિવિધ પ્રતિયોગિતામાં વિજેતા દૂધ મંડળી ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા