50th AGM 2023

પંચામૃત ડેરી ની “૫૦ મી વાર્ષિક સાધારણ સભા” યોજાઇ

https://youtu.be/3VjNozmAs0o તા.૧૨-૦૮-૨૦૨૩ ના રોજ પંચામૃત ડેરી ખાતે “૫૦ મી વાર્ષિક સાધારણ સભા” યોજાઇ હતી . જેમાં પંચામૃત ડેરી ના માનનીય ચેરમેન સાહેબ શ્રી જેઠાભાઇ ભરવાડ દ્વારા વાર્ષિક સાધારણ સભા માં પ્રાસંગિક ઉપબોધન આપ્યું હતું. જે દરમિયાન વિવિધ પ્રત ...

342722303_780251143807491_7500832645584858835_n

પંચમહાલ ડેરીના કર્મચારી મંડળી દ્વારા સંચાલિત ” પંચામૃત કેન્ટીન” નું ઉદ્ઘાટન

તારીખ- 8/5/2023 ના રોજ પંચમહાલ ડેરી ખાતે 50 વર્ષની સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે પંચમહાલ ડેરીના કર્મચારી મંડળી દ્વારા સંચાલિત " પંચામૃત કેન્ટીન" નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

342718533_2158900094302262_7113565472184601904_n

મ્યુઝિકલ નાઈટ

તારીખ -8/5/2023 ને રોજ દૂધ સંઘના સ્થાપના ના 50 વર્ષ પૂર્ણ થવાથી "સુવર્ણ જયંતિ મહોત્સવ" ની ઉજવણી પ્રસંગે " મ્યુઝિકલ નાઈટ " નું આયોજન કરવામાં આવ્યુ.

WhatsApp-Image-2023-04-18-at-9.51.34-AM-1

લેટ્સ રાઈડ પંચામૃત બાઈક રેલી

તારીખ -૫/૩/૨૦૨૩ ના રોજ ૫૦ વર્ષની સુવર્ણ જયંતિ મહોત્સવ ની ઉજવણી પ્રસંગે પંચામૃત ડેરી દ્વારા દૂધ સંઘના કાર્ય ક્ષેત્રના ૩ જિલ્લામાંથી ૧૮ તાલુકામાંથી પસાર થતી (૬૦૦ કિ.મી) પંચમહાલ ડેરીના કર્મચારીઓની " લેટ્સ રાઈડ પંચામૃત બાઈક રેલી " નું આયોજન કરવામાં આવ્યું હત ...

IMG-20230417-WA0180

જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર અને પ્રદર્શન

તારીખ-૨૭/૦૩/૨૦૨૩ ના રોજ ચાંદણગઢ ખાતે પંચામૃત ડેરી ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ ના વિશેષ ઉપસ્થિતીમાં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર અને પ્રદર્શન યોજવામાં આવ્યુંઆ પ્રસંગે મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા ...

marathon

Marathon

૫૦ વર્ષની સુવર્ણ જયંતિ મહોત્સવ ની ઉજવણી પ્રસંગે પંચામૃત ડેરી દ્વારા આજરોજ આયોજન કરવામાં આવ્યુ જેમાં મોટી સંખ્યામાં દોડવીરોએ ભાગ લઈ ને યાદગાર બનાવિયો. PPL Panchamrut Premier League 2022

118647531_3441484202556939_5469219779126345652_n

“ફ્રોઝન સિમેન સ્ટેશન” નું લોકાર્પણ ધનોલ ખાતે કરવામાં આવ્યું.

આજરોજ માનનીય ગુજરાત રાજ્ય ના મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા સાહેબ(પાણી પુરવઠો,પશુપાલન અને ગ્રામ ગૃહનિર્માણ) ના વરદ હસ્તે તથા રાજ્ય કક્ષા ના મંત્રી શ્રી બચુભાઇ ખાબડ સાહેબ, દાહોદ ના સાંસદ શ્રી જશવંતસિંહજી ભાભોર ,કાલોલ ના ધારાસભ્યશ્રી સુમનબેન ચૌહાણ,પશુપાલન સ ...